News of Thursday, 29th May 2025
ડો. મનસુખભાઇ માંડવીયા સાથે ધોરાજીના ધીરૂભાઇ બાબરીયાની મુલાકાત

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ર૯ : પોરબંદર મતવિસ્તારના સાંસદ કેન્દ્રીય કેબીનેટ મંત્રી મનસુખભાઇ માંડવીયા સાથે ધોરાજી સહકારી અગ્રણી અને મોટી પરબડી સરદાર સેવા સહકારી મંડળીના ૩૮ વર્ષથી પ્રમુખની જવાબદારી સંભાળી સેવા આપી રહ્યા છે. ધીરૂભાઇ બાબરીયા દિલ્હી ખાતે મનસુખભાઇ માંડવીયા સાથે શુભેચ્છા મુલાકાત કરી ચર્ચા વિચારણા કરેલ હતી.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
