<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

કાલે જામનગર એરફોર્સ સ્ટેશને 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત મોકડ્રિલ : રાત્રે સમગ્ર જિલ્લામાં બ્લેક આઉટ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે આવતીકાલ તા.31 મે ના રોજ સાંજે 5.00 કલાકે 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત મોકડ્રિલ યોજાશે.સાથે જ રાત્રે 8.00 થી 8.30 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં ફરજિયાત બ્લેક આઉટ રહેશે જેની સર્વેએ નોંધ લેવા જિલ્લા કલેકટર  કેતન ઠક્કર દ્વારા જણાવાયું છે.

(1:52 PM IST)