News of Friday, 30th May 2025
અકિલા ન્યુઝ : ઘેડના પ્રાણ પ્રશ્નો બાબતે સરકારની કામગીરી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ કહ્યું, કેન્દ્રીય મંત્રી માંડવીયા, સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સાથે મળી ઘેડના લોકોને મૂર્ખ બનાવે છે, ત્રણ પૈકી કોઈ એક નેતાએ જેતપુર ડાંઈંગ ઉદ્યોગના કેમિકલ કચરા બાબતે એક શબ્દ પણ કેમ બોલ્યા નહિ શું આ ત્રણેય નેતાઓ જેતપુર ડાંઈંગ ઉદ્યોગકારોથી ડરી રહયા છે કે હપ્તા મેળવી રહયા છે ? પાલ આંબલીયા- ગુજરાત કિશાન કોંગ્રેસ : જુઓ વિડિયો

(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
