News of Friday, 30th May 2025
ખંભાળિયામાં રસ્તે રઝળતા આખલાએ બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર યુવક અને યુવતી પટકાયા :જુઓ વિડીયો

(કૌશલ સવજાણી દ્વારા) દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પર રસ્તે રઝળતા આખલાએ બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર યુવક અને યુવતી પટકાયા હતા.
સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.ખંભાળિયામાં રસ્તે રઝળતા આખલાએ બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર યુવક અને યુવતી પટકાયા ખંભાળિયા શહેરમાં રખડતા પશુઓના કારણે લોકોને હાલાકી થઈ રહી છે આ અંગે પાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી થઈ છે
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
