News of Friday, 30th May 2025
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તરીકે એસ.આર.ઓડેદરાની નિમણુંક
ગાંધીનગર કોસ્ટલ સિક્યુરિટી એસપી તરીકે ફરજ બજાવતા સુબોધ ઓડેદરા હવે જૂનાગઢના એસપી બન્યા : એસપી હર્ષદ મહેતાના રાજીનામાથી જગ્યા ખાલી હતી

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ :જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તરીકે એસ.આર.ઓડેદરાની નિમણુંક કરાઈ છે, ગાંધીનગર કોસ્ટલ સિક્યુરિટી એસપી તરીકે ફરજ બજાવતા સુબોધ ઓડેદરા હવે જૂનાગઢના એસપી બન્યા છે એસપી હર્ષદ મહેતાના રાજીનામાથી જગ્યા ખાલી હતી
આ ઉપરાંત ખંભાળિયાથી બદલી કરીને હાર્દિક પ્રજાપતિને કડી SDPO તરીકે જવાબદારી સોંપાઈ છે
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
