News of Saturday, 31st May 2025
ઉમેદવારી કરતા પહેલા માતાજીના દર્શને ગોપાલ ઇટાલીયા

આજે વિસાવદર-ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરવાના દિવસે મોણીયા ગામે બિરાજમાન ભગવતી આઈ શ્રી નાગબાઈ માતાજીના મંદિરે
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ પોતાના પત્ની સાથે સજોડે દર્શન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
