હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st May 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનનું જાર વધ્યું
મહતમ તાપમાનનું પ્રમાણ વધતા લોકો ગરમીથી હેરાન

રાજકોટ, તા., ૩૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી પવનનું જાર વધ્યું છે અને પવનના સુસવાટા ફુંકાઇ રહયા છે.
બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચો ચડતા લોકો આકરા તાપમાં હેરાન-પરેશાન થઇ રહયા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળા વિખેરાયા છે. પરંતુ ગરમીનું જાર વધ્યું છે. જેના કારણે આકરા ઉનાળાની અસર વર્તાય છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જાઇઍ તો લઘુતમ તાપમાન ર૮.પ સે.ગ્રે., મહતમ તાપમાન ૩૭ સે.ગ્રે., ભેજનું પ્રમાણ ૬૬ ટકા, પવનની ગતી ૧૪.૮ કી.મી. રહી છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
