News of Saturday, 31st May 2025
જામનગરમાં વધુ પ કોરોના કેસ : પોઝીટીવ કુલ ૧૭ કેસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩૧ : જામનગરમાં કોરોના વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે.
સવારે પણ એક દર્દીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો.
જામનગરમાં ર૪ કલાકમાં પાંચ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
