<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ભાવનગરમાં કોરોનાનો વધુ એક કેસ

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૩૧: ભાવનગરમાં  કોરોના નો એક કેસ નોંધાયો છે .જ્‍યારે એક દર્દી કોરોના મુક્‍ત થયેલ છે.

ભાવનગર શહેરના વિધાનગર વિસ્‍તારમાંથી ૭૩ વર્ષીય વળધ્‍ધ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને હોમ આઈસોલેશન કરવામાં આવ્‍યા છે, જયારે એક દર્દી કોરાના મુક્‍ત થયેલ છે. હવે ભાવનગર કોરોનાના  કુલ સાત કેસ એક્‍ટિવ છે. કોરોનાના કેસ વધતા લોકોએ સાવચેત રહેવું જરૂરી છે

(12:40 PM IST)