<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

જામનગર ટ્રાફિક શાખા દ્વારા તાલીમ

 

જામનગર ટ્રાફિક શાખા દ્વારા સત્‍ય સાંઇ સ્‍કૂલ ખાતે N.C.C. Cadets  વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે, અકસ્‍માતથી બચવા શું કરવું અને શું ન કરવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને વાહન ચલાવતી વખતે શું શું સાવચેતીઓ રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું ત્‍યારની તસ્‍વીર

(1:57 PM IST)