હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st May 2025
ગોંડલ માર્કેટયાર્ડમાં પીચની મોટા પ્રમાણ આવક થઇ : એક મણનો ભાવ 800 થી 1600
દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ થતી જોવા હોય છે, આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ફળના ભાવ વિશે માહિતી

ગોંડલ તા.૩૧ : ગોંડલ માર્કેટયાર્ડમાં પીચની મોટા પ્રમાણ આવક થઇ છે.
તેનો એક મણનો ભાવ 800 થી 1600 બોલાયો છે.
દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ફળના ભાવ વિશે જાણીશું.
વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.
ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ
ફળ નીચો ભાવ ઉચો ભાવ
દાડમ 300 800
સફરજન 1400 2800
ચીકુ 200 500
કેળા 400 580
ક્મલમ 1300 1600
બદામ કેરી 600 900
પીચ 800 1600
રાવણા 600 1800
કેસર કેરી 800 1700
આલુચા 1000 2200
તોતાપુરી કેરી 300 500
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
