<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

જામનગરમાં મોટાભાગના વિસ્તારોમાં બ્લેકઆઉટ : વીજ પુરવઠો બંધ કરાયો

કેટલાક સ્થળોએ રસ્તા પર વાહનની લાઈટો જોવા મળી તો કેટલાક સ્થળોએ અંધારપટ્ટ જોવા મળ્યો

જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયા મુજબ બ્લેકઆઉટને લઈને આઠ વાગ્યાના ટકોરે શહેરના મોટાભાગના વિસ્તારોમાં લાઈટો બંધ જોવા મળી હતી અને ઇલેક્ટ્રિસિટી પણ બંધ કરી દેવામાં આવી હતી. કેટલાક સ્થળોએ રસ્તા પર વાહનની લાઈટો જોવા મળી હતી તો કેટલાક સ્થળોએ અંધારપટ્ટ જોવા મળ્યો હતો(. તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર) 


 

(8:37 PM IST)