<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

મોરબી પેપરમિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ કોરડીયાનો આજે જન્મદિવસ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી પેપરમિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ કોરડીયાનો આજે જન્મદિવસ છે. તેઓ વર્ષોથી જાહેર જીવન સાથે સંકળાયેઈને સામાજિક માળખાને સુનિશ્ચિત કરી રહ્યા છે. તેમજ અગાઉ મોરબી પેપરમિલ એસોસિએશનના પ્રમુખ તરીકે રહીને આ ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપી હતી. હજુ પણ મોરબી પેપરમિલ એસોસિએશન સાથે જોડાઈને પેપરમિલ ઉદ્યોગને નવી ઉંચાઈ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસે તેમના મો.97258 15444 પર સગા-સંબંધી, સામાજિક-રાજકીય આગેવાનો અને બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે

(6:11 PM IST)