<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

SMCના ડીવાયએસપી એવા મૂળ મોરબી જિલ્લાના વતની કે.ટી.કામરીયાને SPનું પ્રમોશન.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મૂળ મોરબી જિલ્લાના અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કે.ટી.કામરીયાને આજે એસપીનું પ્રમોશન મળ્યું છે. પોલીસ વિભાગ દ્વારા રાજ્યના કુલ 17 ડીવાયએસપીને એસપીના પ્રમોશન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં આજે મોરબી જિલ્લાના હડમતીયા ગામના કે.ટી. કામરીયાને તેઓના જન્મદિવસે જ પ્રમોશન મળતા તેઓ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

(6:16 PM IST)