<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 300 થી 900 રૂપિયા બોલ્યો: જાણો કેરીની કેટલી આવક થઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી , તોતાપુરી અને હાફુસ કેરી સહિતની કેરીની આવક : જાણો કેટલી આવક અને શું રહ્યા ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આવો જોઈએ આજે કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ છે. ગઈકાલની સરખાણીમાં આજે સાત હજાર વધારે બોક્સની આવક થઈ છે.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 300 થી 900 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે તોતાપુરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 200 થી 300 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે રાજાપુરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 550 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 350 થી 500 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે બદામ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 300 થી 500 રૂપિયા રહ્યો હતો

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 32058 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 733 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં બદામ કેરીના 2303 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીના 115 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં તોતાપુરી કેરીના 78 બોક્સની આવક થઈ હતી.

 ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 80 થી 600 રહ્યો છે. ગોંડલ યાર્ડમાં 170 બોક્સ કાચી કેરી આવી હતી.

(7:53 PM IST)