<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

વધુ બે દર્દી સાથે કચ્‍છમાં કોરોનાના દર્દીઓની સંખ્‍યા ૮

 

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨: ભુજમાં ૬૫ વર્ષીય વળદ્ધા અને ૩૦ વર્ષીય યુવાન એમ વધુ બે દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. આમ જિલ્લામાં કોરોનાના કેસની કુલ સંખ્‍યા વધીને હવે ૮ થઈ છે. જિલ્લા આરોગ્‍ય વિભાગના જણાવ્‍યા મુજબ ભુજમાં ૬ દર્દીઓ છે. જોકે, તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.(૨૩.૨)

(10:24 AM IST)