તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
દિવાળીબેન ભીલની દિવ્ય ચેતનાને પ્રણામ : કલાકારો દ્વારા શ્રધ્ધાંજલી

રાજકોટ, તા.૨: કોકિલકંઠી લોકગાયિકા દિવાળીબેન ભીલની આજે જન્મજયંતિ હોવાથી કલાકારોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.
માયાભાઇ આહિર
લોકસાહિત્યાકાર માયાભાઇ આહિરે જણાવ્યુ છે કે દિવાળીબેન ભીલ માટીના સુર છે. દિવાળીમાની દિવ્ય ચેતનાને મારા પ્રણામ.
પાલુભાઇ ગઢવી
કચ્છના લોક કલાકાર પાલુભાઇ ગઢવીએ જણાવ્યુ છે કે, દિવાળીબેન ભીલ લોકસંગીતનું રતન છે.
રાજુભાઇ ભટ્ટ
જુનાગઢના લોકગાયક રાજુભાઇ ભટ્ટે જણાવ્યુ કે, દિવાળીબેન ભીલ લોક સંસ્કૃતિ અને માટીનો સ્વર છે.
દિવાળીબેન આહિર
લોકગાયિકા દિવાળીબેન આહિરે જણાવ્યુ કે, દિવાળીબેન ભીલ ગુજરાતનુ ઘરેણુ હતા.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
