<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

માળીયામિંયાણા પાસે ૭ર૧૩ બોટલ દારૂ સાથે ૧.રપ કરોડનો મુદામાલ જપ્ત

 

મોરબી-માળીયામિંયાણા, તા. ર મોરબી જીલ્લાના માળીયામિયાણા પાસે ટ્રકમાંથી ૭ર૧૩ બોટલ દારૂનો જથ્‍થો એસએમસી ટીમે ઝડપી પાડયો છે. રૂા. ૧.૧પ કરોડના મુદામાલ સાથે બે ઝડપાયા છે ૬ શખ્‍સોની શોધખોળ હાથ ધરાઇ છે

(1:41 PM IST)