<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમા ટમેટાના એક મણના 200 થી 400 અને ગુવારના 580 થી 2000 ભાવ બોલાયો

શાકભાજીના ભાવમા ઉનાળા દરમિયાન મોટા ફેરફારો થતા સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી

ગોંડલ તા.૨ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

(4:54 PM IST)