તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 3rd June 2025
સગીરા પર દુષ્કર્મનો ફરાર આરોપી બાબરાના પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ
પોક્સો હેઠળ ગુન્હો નોંધાયા બાદ ફરાર હતો: અડપલા કરીને શારિરીક સબંધ બાંધતો હોવાનો પોલીસ ફરિયાદમાં આરોપ

અમરેલીના બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી રવિરાજ સિંહ ચૌહાણ સામે પોક્સો હેઠળ ગુન્હો નોંધાયા બાદ ફરાર હતો. અમરેલી મહિલા પોલીસની ટીમએ આરોપી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી. છેલ્લા 4 મહિનાથી આરોપી પોલીસ કર્મચારી સગીર પર શરીર સબંધ બાંધતો હતો. અડપલા કરીને શારિરીક સબંધ બાંધતો હોવાનો પોલીસ ફરિયાદમાં આરોપ હતો. પોલીસએ દુષ્કર્મના ગુન્હામાં આરોપી પોલીસની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
