News of Tuesday, 3rd June 2025
પોરબંદરના દરિયામાં ચોમાસાનો કરન્ટ વધ્યોઃ કાંઠે પવનનું જોર

(હેમેન્દ્ર કુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૩: દરિયાના પાણીમાં ચોમાસાનો કરન્ટ વધ્યો છે કાંઠે પવનનું જોર અને મોંજા ઉછળવાનું શરૂ થયું છે.
ગુરૂત્તમ ઉષ્ણતાપમાન ૩૪,૬ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતાપમાન ૨૮,૬ સે.ગ્રે. પવનની ગતિ ૨૮ કીમી, હવાનું દબાણ ૧૦૦૩,૬ એચ.પી.એ સૂયોંદય ૬,૦૮ સૂર્યાસ્ત ૭,૩૯ મીનીટે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
