News of Tuesday, 3rd June 2025
અકિલા ન્યુઝ : સુરેન્દ્રનગરઃ પાટડી સરકારી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ રજુઆત કરતા પોલીસ એ મૃતકના સગાને માર્યો ઢોર માર, એક દર્દી ને હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ડોક્ટર હાજર ન હોઇ તેવા આક્ષેપ સાથે દર્દી ના સગાએ ઉગ્ર રજૂઆત કરતા પોલીસ સાથે થયુ ઘર્ષણ, પોલીસ મૃતકના સગા પર ઢીંકા પાટાથી તૂટી પડી, વિડીયો આવ્યો સામે, સુરેન્દ્રનગર DIGએ આપ્યા તપાસના આદેશ.:જુઓ વિડીયો

(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
