<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

ગોંડલ એસટી ડેપોના નવ નિયુક્‍ત ડેપો મેનેજરનો કર્મચારી મહામંડળ દ્વારા સત્‍કાર

 ગોંડલ : એસટી ડેપો ખાતે નવ નિયુક્‍ત ડેપો મેનેજર એસ. એ. મોમીનની વહીવટી કારણોસર ગોંડલ ડેપો ખાતે બદલી થતાં ફરજ પર હાજર થતાં કર્મચારી મહામંડળ દ્વારા સત્‍કાર સમારંભ યોજાયો હતો. આ તકે જૂની આસી. શૈલેષભાઈ ગોવાણી, યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા (કાલમેઘડા), ગુજરાત પ્રદેશ કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ બીપી સોલંકી, રાજકોટ ડિવિજન કર્મચારી મહામંડળ ના ઉપપ્રમુખ એન બી સોલંકી, ગોંડલ કર્મચારી મહામંડળના આગેવાન હિમાંશુભાઈ મહેતા, પીડી પરમાર, વજુભાઈ દાફડા સહિત મોટી સંખ્‍યામાં કર્મચારીઓ હાજર રહી નવ નિયુક્‍ત ડેપો મેનેજરનું સ્‍વાગત કરી શુભેરછાઓ પાઠવી હતી.(૨૩.૨)

 

(9:47 AM IST)