News of Wednesday, 4th June 2025
ભાવનગર કોરોનાના બે કેસ નોંધાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૪: ભાવનગર શહેરના તરસમીયા રોડ પરથી ર૯ વર્ષીય મહિલા અને સુભાષનગર વિસ્તારમાંથી ૬પ વર્ષીય વૃધ્ધનો કોરોના નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે બે દર્દીઓ કોરોના મુકત થયા છે. હવે ભાવનગરમાં કોરોનાના ૮ કેસ એકટીવ છે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
