<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ટાટા કંપનીના ગેટ પાસે અકસ્માતમાં પાંચ વ્યક્તિને ઈજા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૫ ;દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ટાટા કંપનીના ગેટ પાસે થ્રી વીલર અને ફોરવીલર વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે

ટાટા હોસ્પિટલ મીઠાપુર ખાતે ખસેડવામાં આવ્યા છે.

     આ એક્સીડન્ટ મા 5 વ્યક્તિને ઈજા પહોંચી છે. જેમાં બે વ્યક્તિ ને હેડ ઇન્જરી તેમજ એક વ્યક્તિને નોજ બોન ફ્રેક્ટર અને બીજા બે વ્યક્તિને નોર્મલ ઈજા પહોંચી હતી 

 

(1:05 PM IST)