<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 20285 બોક્સની આવક: જાણો શું રહ્યો ભાવ

યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 200 થી 1400 રહ્યો: યાર્ડમાં 66 બોક્સ કાચી કેરીની આવક

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આવો જોઈએ આજે કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ છે.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 20285 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 655 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં બદામ કેરીના 210 બોક્સની આવક થઈ હતી.

 ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 200 થી 1400 રહ્યો છે. ગોંડલ યાર્ડમાં 66 બોક્સ કાચી કેરી આવી હતી.

(6:56 PM IST)