તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
ભાવનગરના ત્રણ બુટલેગરો પાસા હેઠળ જેલમાં

ભાવનગર : જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરે ક્રાઇમ બ્રાન્ચની દરખાસ્તને માન્ય રાખીને પાસા વૉરંટ ઇશ્યુ કર્યા હતા. જેમાં હરેશ ઉર્ફે જેટી વાઘેલા (ઉ.વ.૨૨)ને લાજપોર જેલ સુરત ખાતે બીજા આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ પરમાર (ઉ.વ.૩૫)ને સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે જ્યારે ત્રીજા આરોપી આકાશભાઇ ઉર્ફે બલાડ પરમાર (૨૦)ને ભુજની ખાસ જેલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ઇંગ્લીશ દારૂ, મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓને લગતી અસામાજિક પ્રવળત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લીધા છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
