તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
મેંદરડાના પૂ. સુખરામદાસબાપુ દ્વારા હરીદ્વારમાં ડો. મહાદેવ પ્રસાદ મહેતાના વ્યાસાસને ભાગવત સપ્તાહનો પ્રારંભ

જૂનાગઢઃ મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહંત પુ. સુખરામદાસબાપુ ગુરૂ શ્રી રામકિશોરદાસજી બાપુ દ્વારા તા.૫ જુન થી ૧૧ જૂન બુધવાર સુધી ગંગાજી કિનારે હરિદ્વાર (કનખલ) ઉતરાખંડ ખાતે આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય પુ.ડો. મહાદેવ પ્રસાદ મહેતાના વ્યાસાસને આયોજન કરાયુ હતું જેનો ગઇકાલે પ્રારંભ થયો હતો પુ. મહાદેવપ્રસાદજી એ જણાવ્યુ હતું કે એકવખત પરમાત્માનો સાક્ષાત્કાર થઇ ગયો એટલે પુરો તમારી અંદર જ્ઞાન સત્યા છે શિવમ કલ્યાણી શ્રી ભગવાન જે કરે એમાં બધાનું કલ્યાણ સત્ય સચિદાનંદ શિવમ કલ્યાણકારી સુંદરમ અંદરના તાપ શાંત થાય તો જ બધુ સુંદર થાય ભગવાન શ્રી કૃષ્ણ સત્યમ શિવમ સુંદરમ છે.
પાંડવો માટે તેમના પ્રોયોજલ તોડયા છે બધાના マદયમાં રહેનારા છે. ભગવાન નિત્યશ્રી કૃષ્ણનું સાનિધ્ય અનુભવ થાય તેવુ ભાગવત કથા છે પરમતત્વમાં એકાકાર થઇ તો તમારામાં એકા એક કથા હાલ ભગવાન નિત્ય દર્શન થાય અહી જ નારદજી એ કથા સાંભળી તેમને કયાંય શાંતિ ન મળે મળે ભગવાને નિષ્કામ પ્રેમ આપ્યો હોય તે વૃંદાવન છે. (અહેવાલઃ વિનુજોષી (તસ્વીર મુકેશ વાધેલા - જૂનાગઢ)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
