News of Friday, 6th June 2025
પૂ.દયાનંદગીરી બાપુના સ્મરણાર્થે રાત્રે ચરાડવાના સમગ્ર ધૂન-મંડળ દ્વારા કાર્યક્રમ

રાજકોટ, તા., ૬ : હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલા શ્રી મહાકાળી આશ્રમે બ્રહ્મલીન પૂ. દયાનંદગીરી બાપુના સ્મરણાર્થે આજે રાત્રે ચરાડવાના સમગ્ર ધૂન-મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે.
પ.પૂ.અમરગીરી બાપુના સાનિધ્યમાં આયોજીત આ કાર્યક્રમનો રાત્રીના ૯ થી ૧ર સુધી લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
