<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

મોરબી પાલિકાના પૂર્વ ચેરમેન સુરેશભાઈ દેસાઇના નાનાભાઈ

જીતેન્દ્રભાઈ દેસાઈનું નિધન :શનિવારે મોરબીમાં અને સોમવારે સુરવદરમાં બેસણું

મોરબી: મૂળ સુરવદર ગામના વતની અને હાલ મોરબી રહેતા જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈ નુ તા.05/06/2025 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

મૂળ સુરવદર ગામના વતની અને હાલ મોરબી રહેતા સ્વ.જીતેન્દ્ર ભાઈ અંબારામભાઈ દેસાઈ ( ઉ વર્ષ 47) નું તારીખ-05/06/2025ને ગુરૂવારના રોજ  દુઃખદ અવસાન પામેલ છે તેઓ સુરેશભાઈ અંબારામભાઈ દેસાઈ ( પૂર્વ નગરપાલિકા ચેરમેન ) ના નાનાભાઈ નુ દુ:ખદ અવસાન થયેલ છે.
સદગતનુ બેસણું :- તારીખ 07/ 06/2025ને શનિવાર સવારે 8 થી 10 કલાકે જય દ્વારકાધીશ પાર્ટી પ્લોટ, એસ.પી.રોડ,મોરબી ખાતે રાખેલ છે.
(નોંધ:- સસરા પક્ષનુ બેસણું સાથે રાખેલ છે)  
સુરવદર બેસણું : તારીખ 09/06/2025 ને સોમવારે સાંજે 4.00 થી 5.30 રાખેલ છે
સુરેશભાઈ અંબારામભાઈ દેસાઈ ,મિત જીતેન્દ્રભાઈ દેસાઈ ,દીપ સુરેશભાઈ દેસાઈ,દેસાઈ પરિવાર ના જય શ્રી કૃષ્ણ
સસરા પક્ષ
ચંદુભાઈ લક્ષ્મણભાઈ ફેફર,દેવેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ફેફર,ફેફર પરિવાર ના જય શ્રી કૃષ્ણ

 

(3:12 PM IST)