તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 6th June 2025
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 950 રૂપિયા બોલાયો
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 18046 બોક્સની આવક જયારે હાફુસ કેરીના 272 બોક્સની આવક

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. જાણો ગોંડલ યાર્ડમાં કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ છે.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 950 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે બદામ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 300 થી 400 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે રાજાપુરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 550 થી 600 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 18046 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 272 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં બદામ કેરીના 141 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 300 થી 800 રહ્યો છે. ગોંડલ યાર્ડમાં 5 બોક્સ કાચી કેરી આવી હતી.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
