<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

14 જૂને યુવા શક્તિ ફાઉન્ડેશન મોરબી દ્વારા પ્રથમ સ્નેહમિલનનું આયોજન.

વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે નવલખી રોડ પંચાસર ચોકડી ખાતે સતવારા સમાજ વાડી ખાતે સ્નેહ મિલન

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : યુવા શક્તિ ફાઉન્ડેશન મોરબી દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આગામી તારીખ 14 જૂન ને શનિવારના રોજ પ્રથમ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના નવલખી રોડ પંચાસર ચોકડી ખાતે સતવારા સમાજ વાડી ખાતે સ્નેહમિલન સમારોહ યોજાશે. રાત્રે 7 થી 8 કલાકે ભોજન સમારોહ અને ત્યારબાદ 8 કલાકે સ્નેહ મિલન સમારોહ શરૂ થશે.

(10:36 PM IST)