<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

જૂનાગઢ રૂદ્રેશ્વર જાગીરભારતી આશ્રમની મુલાકાત લેતા રત્‍નાકરજી કમલેશ મીરાણી સહિતના આગેવાનો

 

જૂનાગઢઃ ભવનાથ  તળેટી સ્‍થિતશ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની ભારતીય જનતાપાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્‍નાકરજી રાજકોટ જીલ્લાના પ્રભારી ધવલભાઇ દવે તેમજ વિસાવદર વિધાનસભાના ચૂંટણી ઇન્‍ચાર્જ કમલેશભાઇ મિરાણી જૂનાગઢ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને વિસાવદર શહેર ઇન્‍ચાર્જ પુનિત ભાઇ શર્મા સહિતના એ લીધી હતી દરમ્‍યાન શ્રી પંચ દશનામ જુના અખાડાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષશ્રી મહંત પુ. ઇન્‍દ્રભારતી બાપુએ તેઓને આવકાર્યા હતા અને પુ ઇન્‍દ્રભારતી બાપુ દ્વારા આશ્રમ ખાતે ઉજવવામાં આવતા રાષ્‍ટ્રીય પર્વ તેમજ ધાર્મિક ઉત્‍સવો અંગે માહિતગાર થઇ અને આ મહાનુભાવો એ આશ્રમની આ પ્રવૃતિઓ અંગે સરાહના કરી હતી. (અહેવાલ-વિનુજોષી-તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:41 AM IST)