<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સહયોગથી ફ્રી ગરબા કલાસીસનું આયોજન કરાયું.

લેડીસ બેન્ચ,ચિલ્ડ્રન બેન્ચ અને જેન્ટ્સ બેન્ચ અલગ અલગ: નવરાત્રી સુધી ત્રણ મહિના માટે ગરબા તદ્દન ફ્રી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :  અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ પ્રસ્તુત પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે નવરાત્રી સુધી ત્રણ મહિના માટે ગરબા તદ્દન ફ્રી… શીખવવા માં આવશે જેમાં લેડીસ બેન્ચ,ચિલ્ડ્રન બેન્ચ અને જેન્ટ્સ બેન્ચ અલગ અલગ રાખવામા આવેલ છે જેનું ગ્રાન્ડ ઓપનિંગ  ૧૯ જૂન ૨૦૨૫ ના રોજ સાંજે ૭:૦૦ કલાકે રાખવામા આવેલ છે  તો મોરબી ના તમામ ભાઈઓ તથા બહેનોને રજિસ્ટ્રેશન કરવા વિનંતી.

ફોર્મ મેળવા માટેનું સ્થળ
(૧) અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ
છાત્રાલય રોડ, સુપર માર્કેટ
(૨) નીલકંઠ સ્કૂલ
રાવપર રોડ
(૩) ઓમ શાંતિ ઇંગ્લિશ સ્કૂલ
સનાળા રોડ
(૪) વિનર્સ ડાન્સ એકેડમી
કોહિનૂર કોમ્પ્લેક્સ, રાવાપર ચોકડી
તો આજેજ આપનું નામ રજીસ્ટ્રેશન કરો
અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ ના પ્રમુખ હેતલબેન પટેલ
ગરબા શિખવા માટે નું સ્થળ
(૧) રામેશ્વર પાર્ટી પ્લોટ
રાવાપર ઘુંનડા રોડ, ન્યૂ એરા સ્કૂલ ની બાજુ મા મોરબી-૧
(૨) શિવાલીકા કોમ્પ્લેક્સ
મહેન્દ્રનગર ચોકડી મોરબી-૨
તો મોરબી વાસીઓ થઈ જાવ તૈયાર આ વર્ષ ગરબા શીખીએ વિનર્સ એકેડમી ના સંગ જેમા કોરિયોગ્રાફર છે.
સ્પેશિયલ લેડીસ માટે
(૧) શ્રુતિ વ્યાસ
(૨) બ્રિજલ ઠક્કર
(૩) મીરા દવે
(૪) અર્ચના રાજા
(૫) પૂજા પટેલ
(૬) દિવ્યા રાવલ
(૭) કિંજલ ભાનુશાલી
સ્પેશિયલ જેન્ટ્સ માટે
(૧) અવી પટેલ
(૨) પ્રતિક મહેતા
(૩) તુસર ચાવડા
(૪) કલ્પેશ લાલવાણી
(૫) કૌશિક પટેલ
(૬) જૈનમ સોની
(૭) શિવમ શર્મા
જેવો અમને સપોર્ટ કરી રહિયા છે
(૧) જીતુભાઇ રબારી
(૨) રામભાઈ મહેતા
(૩) અંકિતભાઈ ગજ્જર
આ પ્રોગ્રામની  મહેનત ઉઠાવી રહિયા છે.
વિનર્સ ડાન્સ એકેડમી ના ઓનર સંજયભાઈ વ્યાસ અને તાન્યા ગુલવાણી અને વિનર્સ ટિમ
૯૯૭૯૧ ૮૨૨૨૨


 

(12:10 AM IST)