તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 8th June 2025
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા પોલીસ સ્પોર્ટ એકડમીનું ઉદ્ધાટન :અંદાજે 10 જેટલી રમતોનું કોચિંગ અપાશે
પોલીસ પરિવારજનો તેમજ અન્ય શહેરીજનોને પણ નજીવા દરે આ અલગ અલગ રમતોનું કોચિંગ આપવામાં આવશે.

સુરેન્દ્રનગર પોલીસ સ્પોર્ટ એકડમીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા પોલીસ સ્પોર્ટ એકડમીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ એકેડમીમાં અંદાજે 10 જેટલી રમતોનું કોચિંગ આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, બાળકોને સ્પોર્ટમાં પોતાની કૌશલ્ય ખિલે તે હેતીથી સુરેન્દ્રનગર પોલીસ સ્પોર્ટ એકડમી જિલ્લા પોલીસ વડા દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ એકેડમીમાં અંદાજે 10 જેટલી રમતોનું કોચિંગ આપવામાં આવશે.જેમાં પોલીસ પરિવારજનો તેમજ અન્ય શહેરીજનોને પણ નજીવા દરે આ અલગ અલગ રમતોનું કોચિંગ આપવામાં આવશે. આજે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું પણ અયોજન કરવામા આવ્યું હતું. 10 જેટલી રમતો ઉપરાંત અન્ય રમતો આગામી સમયમાં પણ શરૂ કરવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં જિલ્લા પોલીસ સ્પોર્ટ્સ એકડમીનું જિલ્લા પોલીસ વડાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્પોર્ટ્સ એકેડમીમાં 10 જેટલી રમતોનું કોચિંગ આપવામાં આવશે. પોલીસ પરિવારજનો તેમજ અન્ય શહેરીજનોને પણ નજીવા દરે આ અલગ અલગ રમતોનું કોચિંગ આપવામાં આવશે. આજે જિલ્લામાં ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું પણ અયોજન કરવામા આવ્યું હતું. આગામી સમયમાં વધુ રમતો શરૂ કરવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
