<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

અમરેલી માર્કેટ યાર્ડમાં પાકી કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1600 રૂપિયા સુધી અને નીચામાં 800 રૂપિયા બોલાયો

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ 220 બોક્સ કેરીની આવક થઇ જ્યારે કાચી કેરીના 12 બોક્સની આવક થઇ

અમરેલી : આજે અમરેલી માર્કેટ યાર્ડમાં પાકી કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1600 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 800 રૂપિયા બોલાયો છે. યાર્ડમાં કાચી કેરીનો 20 કિલોનો ભાવ જોઇએ તો ઉંચો ભાવ 1250 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 850 રૂપિયા સુધી બોલાયો છે. અમરેલી માર્કેટ યાર્ડ દ્વારા જણાવ્યા અનુસાર આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ 220 બોક્સ કેરીની આવક થઇ છે. જ્યારે કાચી કેરીના 12 બોક્સની આવક થઇ છે.  

(11:17 AM IST)