તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 9th June 2025
ખંભાળીયા પંથકમાં ર અકસ્માતમાં ૩ ને ઇજા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૯: ખંભાળીયા પંથકમાં અકસ્માતની ર ઘટનામાં ૩ ને ઇજા થઇ છે.
જેમાં કેનેડી કલ્યાણપુર રોડ ઉપર બાઇકને અકસ્માત નડતા એકને ઇજા થઇ છે. જયારે બામણાસા પાસે અકસ્માતમાં મયુર કિશોરભાઇ અને જનકભાઇ જયંતીભાઇને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
