<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

માળીયામિંયાણામાં જુગારની કલમ ઉપર એલીબી ત્રાટકી : ૧૬ પત્તાપ્રેમી પકડાયા

સુલેમાન માલાણી તેના મકાનમાં જુગાર રમાડતો'તો : ૧.૦૯ લાખાની રોકડ રક કબ્‍જે

(પ્રવ્‍ણિ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. પ : માળિયામિંયાણાના નવા રેલ્‍વે સ્‍ટેશન સામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારની કલબ ઉપર મોરબી એલસીબી ટીમે દરોડા પાડી ત્‍યાથી ૧૬ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયાના નવા રેલ્‍વે સ્‍ટેશન સામે રહેતા સુલેમાન દાઉદ માલાણી એ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉધરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્‍યાં જુગાર રમતા સુલેમાનભાઈ દાઉદભાઈ માલાણી, હાજીઆમીન જાનમામદ જેડા, હકીમ રસુલભાઈ ભટ્ટી, કાસમ જુમાભાઈ મોવર, ઈમ્‍તિયાઝ સુલેમાનભાઈ માલાણી, હસનભાઈ કરીમભાઈ મુસાણી, ફારુક અલીમામદ જેડા, આરીફભાઈ શેરઅલીભાઈ લધાણી,અલાઉદિન મુસાભાઈ જામ, મહેબુબભાઈ હરધોરભાઈ મોવર, આદમભાઈ વલીમાંમદ જેડા, સિકંદર જાનમામદભાઈ જેડા,ઇકબાલભાઈ રાણાભાઈ મોવર, ઇલીયાસ જાનમામદભાઈ ભટ્ટી, સલીમ ગુલામહુશેનભાઈ ભટ્ટી અને કાદરભાઈ હાસમભાઈ સખાયાને રોકડ રકમ રૂ.૧,૦૯,૪૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(1:50 PM IST)