News of Monday, 9th June 2025
મોરબીના બેલા આમરણ ગામે દીવાલ પડતા મહિલાનું મોત.
મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના બેલા આમરણ ગામમે દીવાલ પડતા આધેડ મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના આમરણ બેલા ગામે રહેતા રહેમતબેન મામદભાઈ જામ (ઉ.૫૭) પર ગત તા. ૮ ના રોજ દીવાલ પડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
