તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 23069 બોક્સની આવક: 10 કિલો બોક્સનો ભાવ 500 થી 1100 રૂપિયા બોલાયો
યાર્ડમાં બદામ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 250 થી 300 રૂપિયા રહ્યો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને બદામ કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આવો જોઈએ આજે કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ છે.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી 1100 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે બદામ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 250 થી 300 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 23069 બોક્સની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં બદામ કેરીના 389 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 200 થી 800 રહ્યો છે. ગોંડલ યાર્ડમાં 1 બોક્સ કાચી કેરી આવી હતી.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
