News of Thursday, 12th June 2025
જામનગરમાં પીએસઆઇ આર.ડી. ગોહિલ અને રાઇટર વતી 50-50 હજારની લાંચ સ્વીકારવા જતા SOG ના કોન્સ્ટેબલ રવિ શર્માની ધરપકડ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૨ : જામનગરમાં SOGના કોન્સ્ટેબલ રવિ શર્માની લાંચ લેતા એસીબીએ ધરપકડ કરી છે.
જામનગરના ઉદ્યોગનગર પોલીસ ચોકીના પીએસઆઇ આર.ડી. ગોહિલ અને રાઇટર 50 - 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી બંને વતી લાંચ સ્વીકારવા જતા SOG ના કોન્સ્ટેબલ રવિ શર્માની ધરપકડ કરી છે. પીએસઆઇ અને રાઈટરની શોધખોળ હાથ ધરાઈ છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
