<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

પોરબંદર : અર્જુનભાઇએ મંડળ ઉત્‍સવમાં ઘવાયેલાઓના ખબર અંતર પુછયા

 

પોરબંદર :. શ્રી રામદેવપીરનો મંડપ ઉભો કરતા સમયે સર્જાયેલ અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થયેલ દર્દીઓને ભાવસિંહજી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા છે. ત્‍યારે  ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા,  જિલ્લા ભાજપ પ્રમુખ ડો.  ચેતનાબેન તિવારી સહિતના આગેવાનોએ હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને મળીને તેમના ખબર અંતર પૂછયા હતાં. તેમજ તેમની સારવાર અંગે હોસ્‍પિટલ સ્‍ટાફ સાથે ચર્ચા કરીને જરૂરી તમામ સારવાર પુરી પાડવા સુચનાઓ આપી હતી. તે તસ્‍વીર.

(1:25 PM IST)