News of Thursday, 12th June 2025
વડાલ ક્રિષ્ના હોટલની મુલાકાત લેતા ગૃહમંત્રી હર્ષ સંઘવી

જુનાગઢ : નજીક વડાલ ખાતે આવેલ હોટલ ક્રિષ્નાની ગૃહમંત્રી હર્ષદભાઇ સંઘવીએ રાજકોટના પ્રભારી ધવલભાઇ દવે સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. દરમ્યાન હોટલના સંચાલક જિલ્લા ભાજપના ઉપપ્રમુખ આહિર સમાજના અગ્રણી નારણભાઇ ભેટારીયા તથા કશ્યપ કાબલીયાએ તેઓને આવકાર્યા હતા અને હર્ષભાઇ સંઘવીએ એકાદ કલાક રોકાણ કરી કાઠીયાવાડી ભોજનનો સ્વાદ લીધો હતો. (અહેવાલ : વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
