<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

જામનગરમાં કોરોનાના ૬ કેસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: જામનગરમાં કોરોનાના ૬ કેસ નોંધાયા છે. જેમા રાજપૂતપરા લીમડાલાઇન ડેન્‍ટલ હોસ્‍ટેલ પંચવટી ગોૈશાળ સુમેર કલબ રોડ કૃષ્‍ણનગર મેઇન રોડ આર્ય સમાજ રોડમાં આ કેસ નોંધાયા હતા.

(2:01 PM IST)