<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

ગોંડલમાં શનિ-રવિ બે દિવસીય ઓશો ધ્‍યાન શિબિરનું આયોજન

રાજકોટઃ લોહાણા મહાજનવાડી, શેરી નં. ૬, મહાદેવવાડી, ભુવનેશ્વરી મંદિર રોડ, ગોંડલ મુકામે તા. ૧૪, ૧પ જુન (શનિ-રવિ) ઓશો ધ્‍યાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

શિબિરના સંચાલક સ્‍વામી સમર્પણ ભારતી (પુના), શિબિર ઓર્ગેનાઇઝર સ્‍વામી રાધેક્રિષ્‍ના (ધીરજ) કાર્ય સહયોગી મુકેશભાઇ ગઢીયા(એડવોકેટ) છે. શિબિર માટે ફી રૂા.૮૦૦ રાખેલ છે. શિબિરઅંગે વધુ માહિતી માટે મો. ૭૦૧૬૦ ૦૬૯૫૬ ઉપર સંપર્ક કરી શકાય છે. 

(3:32 PM IST)