News of Friday, 13th June 2025
પૂ.મોરારીબાપુના ધર્મપત્નિ સ્વ.નર્મદાબાની શોકસભામાં શ્રધ્ધાંજલી અર્પણ

જામનગર : વિશ્વ વંદનીય સંત અને પ્રસિધ્ધ રામાયણ કથાકાર પૂ. મોરારીબાપુનાં ધર્મપત્નિ સ્વ. નર્મદાબાનાં નિર્વાણ પામવાનાં સમાચારથી સર્વત્ર ઘેરો શોક છવાઇ ગયો છે. પૂ. મોરારીબાપુના નિવાસસ્થાને આયોજીત સ્વ. નર્મદાબાની શોકસભામાં રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, સહકારી અગ્રણી દિલીપભાઇ સંઘાણી, પૂર્વ સાંસદ નારણભાઇ કાછડીયા તથા જુદા જુદા ક્ષેત્રના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. નર્મદાબાને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. અને પૂ. મોરારીબાપુને સાંત્વના પાઠવી હતી. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
