News of Friday, 13th June 2025
વિજયભાઇ રૂપાણી હળવદનાં શ્રી શરણેશ્વર મહાદેવના દર્શને આવ્યા'તા

હળવદ, તા. ૧૩: હળવદ ખાતે એક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવ્યા હતા ત્યારે તેઓ અહીંના પૌરાણિક શરણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. જયાં તેઓ પૂજન અર્ચન કરી ને શરણેશ્વર મહાદેવ મંદિર વિશે માહિતી મેળવી હતી. ત્યારની સ્મરણ બની ગયેલ તસ્વીર.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
