News of Friday, 13th June 2025
પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના આત્માની શાંતિ માટે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા શાંતિ યજ્ઞ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૧૩: અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થઈ જતા લગભગ તમામ મુસાફરોના મળત્યુ થયા છે અને પ્લેન જ્યાં પડયું ત્યાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે પ્લેન દુર્ઘટનામાં મળત્યુ પામનારના આત્માની શાંતિ માટે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે ટંકારા ખાતે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ગુરુકુળના બ્રહ્મચારી છાત્રો દ્વારા શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
