તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Friday, 13th June 2025
પ્લેનક્રેશમાં પોરબંદર મોઢા પરિવારના રક્ષાબેન પુત્રવધુ યેશાબેન અને પોત્ર રૂદ્રએ જીવ ગુમાવ્યો
ત્રણેય મૃતકો મુરારી ફરસાણવાળાના સંબંધીઃ બ્રાહ્મણ મોઢા પરિવારના ત્રણેય સભ્યો મૂળ પોરબંદર અને હાલ લંડનમાં રહેતા હતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૩: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૂળ પોરબંદર અને હાલ લંડન રહેતા બ્રાહ્મણ મોઢા પરિવારના રક્ષાબેન, તેના પુત્રવધુ યેશાબેન અને પોૈત્ર રૂદ્ર ત્રણેયએ જીવ ગુમાવ્યાના સમાચાર મળતા મોઢા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
પ્લેન ક્રેશમાં મૃતક રક્ષાબેન અને તેના પુત્રવધુ યેશાબેન અને પોૈત્ર રૂદ્ર ત્રણેય પોરબંદર મુરારી ફરસાણવાળાના સંબંધી થાય છે. ત્રણેય મૃતકો અમદાવાદથી લંડન થતા હતાં. ત્યારે વિમાન દુર્ઘટનામાં ત્રણેયએ જીવ ગુમાવ્યો છે.(૨.૧૬)
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
