News of Saturday, 14th June 2025
રવિવારે મોરબી મિત્ર મંડળ તરફથી વિનામૂલ્યે માસ્ક વિતરણ કરશે.
શનાળા રોડ પર ડો.બી.કે.લેહરુના દવાખાના પરથી વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ફરી કોરોનાની લહેર શરૂ થઈ ગઈ છે અને કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.આથી કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. તેથી મોરબી મિત્ર મંડળ તરફથી તા. 15-6-2025 ને રવિવારના રોજ સવારે 9 થી 10 કલાક દરમ્યાન શનાળા રોડ પર ડો.બી.કે.લેહરુના દવાખાના પરથી વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવશે. તો દરેક મોરબીવાસીઓએ લાભ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
